શનિવારના રોજ કરશો આ 7 ઉપાય તો ખુશ રહેશે શનિદેવ
શાસ્ત્રોમાં શનિદેવને ન્યાય ના દેવતા માનવામાં આવે છે કેમ કે કર્મોના હિસાબે જ તેઓં ફળ આપે છે. કહેવવામાં આવે છે કે જેના પર શનીદેવ ની કૃપા થઇ જાય, તેઓંને જીવન માં કોઈ સમસ્યા આવતી નથી અને કામિયાબી તેના કદમ ચૂમી લે છે. પણ જો શનીદેવ નારાજ થઇ જાય તો જીવનમાં અનેક મુસીબત આવે છે.
શનીદેવનો ગુસ્સો રાજાને પણ ભીખારી બનાવી દે છે, જો તમે શનીદેવની કૃપા મેળવા માંગો છો તો સારા કામ કરવાની સાથે સાથે શનીદેવને ખુશ કરવામાં અમુક ખાસ ઉપાયો અપનાવો. જેનાથી શનીદેવ તમારા પર પ્રશન રહે અને મુશ્કેલીઓ દુર રહે.
૧. વડીલો નું કરો સન્માન
માતા-પિતા, ગુરુ અને વડીલોની સેવા અને મન-સન્માન કરનારી વ્યક્તિ પર શનીદેવ મહેરબાન રહે છે, જયારે તેનાથી ઉલટું કરવા પર વ્યક્તિને શનીદેવ ના ગુસ્સાનો શીકાર પણ બનવું પડે છે.
૨. દાન-પુણ્ય
શનીવારના દિવસે ગરીબોને દાન ચોક્કસ કરો, જેનાથી શનીદેવ પ્રસણ થાય છે, સાથે હમેશા સારા કામ કરો, ક્યારેક કોઈ નું દીલ્લ ન દુખાવો અને હમેશા જરૂરિયાતમંદ લોકોની મદદ કરો.
૩. તેલ ચઢાવો
શનીવારના દિવસે પીપળાના ઝાડ પાસે શનીદેવની મૂર્તિ ને તેલ ચઢાવો, જો પીપળાની પાસે મૂર્તિના મળે તો તમે એ તેલ ને ગરીબોમાં દાનમાં પણ આપી શકો છો.
4. બુટ-ચપ્પલનું દાન કરો
શનીવારના દિવસે બુટ-ચપ્પલ નું દાન કરો. જેનાથી પ્રસન થઇ ને શનીદેવ તમારી દરેક મનોકામના પૂર્ણ કરી દેશે.
૫. ગાય અને કાગડાને ખવડાવો
શનીવારના દિવસે ગાયની સેવા ચાકરી કરો અને સાજે સમયે તેને ચારો પણ ખવડાવો. આ સિવાય તમારા ભોજનમાંથી અમુક ભાગ કાઠીને કાગડાને ખવડાવો.
૬. બ્રાહ્મણને કરો દમ
શનિવારે કાળી અડદ, તેલ, કાળું કપડું, કાળી શાલ કે પછી લોખંડ ની કોઈ પણ વસ્તુ બ્રહ્માણ ને દાન કરો
૭. વ્રત કરો અને કળા કપડા પેહ્રો
જો બની સકે તો શનીવારના દિવસે વ્રત રાખો અને ફળાહાર માં દૂધ, ફળના જ્યુસ કે ફાળો ખાઓ, અમે આં દિવસે કળા કપડા પહેરો
JAY SANIDEV
ReplyDeleteJAY SANIDEV
ReplyDeleteJAY SANIDEV
Delete