જાણો કેવી રીતે સ્ત્રી ને ખુશ કરી શકાય - આ વસ્તુ કરવા થી કોઈ પણ સ્ત્રી તમારી તરફ આકર્સસે
હાલ ના સમય માં સ્ત્રી ને કોઈ જાની શક્યું નથી, અને સ્ત્રી નાની નાની વાતે રિસાઈ જતી હોય છે, આ પોસ્ટ વાંચ્યા બાદ તમે સ્ત્રી ના મન ને જીતી શક્સો,
મોટા ભાગે સ્ત્રીઓ ને એવા પુરુષ ગમતા હોય છે કે જે એની સંભાળ રાખતા હોય, તેમના શોખ જાની ને તેમના કીધા પેહલા પુરા કરે.
આ ત્રણ રીતે તમે સ્ત્રી નું મન જીતી શકો છો અને તમારી તરફ આકર્ષી શકો છો.
૧) ગીફ્ટ આપી ને
તમે સ્ત્રી ને સરપ્રાઈઝ ગીફ્રટ આપો તો તેઓ ને ખુબ આનદ થતો હોય છે. જે રીતે પુરુષ ના દીલ નો રસ્તો તેના પેટ થી હોય છે તેમ સ્ત્રી ના દીલ નો રસ્તો તેને મળેલી ગીફ્ટ દ્વારા હોય છે.
૨) સન્માન આપી ને
જેમ પુરુષ સન્માન ના માટે માથું પણ આપી દેતા હોય છે, તેમ જો તેમે સ્ત્રી ને સન્માન આપશો તેઓ ખુશ રહેશે અને તમારી તરફ ની લાગણી વધી જશે, જો તમે સન્માન આપતા હશે અને કોઈ વાર તમે ગુસ્સે પણ થશો તો પણ એ તમને સન્માન અપસે અને તમારી લાગણી ને સમજશે,
૩) તેનાં માટે સમય કાઢી ને
જો તમેં સ્ત્રી ને સમય અપસો તો તેઓં ખુશ થશે, કોઈ વાર એની નાની નાની જીદ પૂરી કરો આ બધું કરવા થી સ્ત્રી તરફ તમારું માંન વધી જશે
Good content
ReplyDelete