વાળ અને નખ કાપવા કયો દિવસ શુભ ગણાય શાસ્ત્રોના અનુસાર ? વાળ આ ૨ દિવસે કાપો થશે ધન લાભ



 મોટા ભાગે લોકો વાળ કાપવા માટે દિવસ જોઇને વાળ કપાવતા હોય છે. જેમાં મંગળવાર,બુધવાર, અને શનીવાર ના રોજ વાળ અને નાખ કાપવા થી બચતા હોય છે. જયારે રવિવાર નો દિવસ વાદ કાપવા ના હિસાબે યોગ્ય માનવા માં આવે છે. જો કે મોટા ભાગ ના લોકો ને રવિવારના દિવસે રજા પણ હોય છે અને સસ્ત્રોના જણાવ્યા અનુસાર રવિવાર વાળ અને નખ કાપવા માટે યોગ્ય છે 




લોકો વાળ કાપવા માટે દીવસ જોતા હોય છે પણ નખ કાપવા માટે કોઈ દિવસ જોતા નથી હોતા, જનો કે કયા દિવસે વાળ અને નખ કાપવા થી થશે ફાયદો અને કયા દિવસે કાપવા થી થશે નુકસાન 


સોમવાર નો સબંધ ચંદ્રમાં થી માનવામાં આવ્યો છે, અને આ દિવસે વાળ કે નાખ કાપવા થી વ્યક્તિ તનાવ માં રહે છે, માનસિક તાન ના લીધે વ્યક્તિ ના કામ અને સ્વસ્થ પર ખરાબ અસર પડે છે.


મોટા ભાગ ના લોકો મંગળવાર ના દિવસે નખ અને વાળ કાપવાથી બચે છે કેમ કે શાસ્ત્રોના જણાવ્યા મુજબ મંગળવાર ના દિવસે વાળ અને નખ કાપવા થી આયુષ્ય ઓછુ થાય છે.


જો તમે બુધવારના દિવસે વાળ અને નખ કાપો છે તો ઘરમાં બરકત આવે છે અને શરીર માં નેગેટીવ ઉર્જા નો નાશ થાય છે,



ગુરુવાર ભગવાન વિષ્ણુ નો દિવસ ગણાય છે જો ગુરુવાર ના દિવસે વાળ અને નખ કાપો છો તો લક્ષ્મી નો નાશ થઇ છે.


શુક્રવાર ભૌતિક સુખ નો દિવસ ગણવામાં આવે છે, આ દિવસે વાળ અને નખ કાપવા થી લાભ થઇ છે.


શનિવાર ના દિવસે વાળ કાપવા થી બચવું જોઈએ. જે ને મુત્યુકારક ગણાય છે જે થી શનિવાર ના દીવસે વાળ અને નખ અને વાળ કાપવા જોઈએ નહિ 


રવિવાર નો દિવસ સૂર્ય નો દિવસ છે, અને સૂર્યદાદા ને ખુશ રાખવા તમે તેમને જળ અર્પણ કરી ને રિજવી શકો છો 


Comments

Post a Comment